Monil Gami

Monil Gami

समशान

Cemetry Poem

लाखों कहानियां जुडी हुई है,आज्ज भी राख गर्माहट से भरी हुई है।पुराने किस्से है यहां पर सुनने वाला कोई नहीं।लकड़ी, आग और शान्ति सिर्फ इसकी मौजूदगी है। मंदिर जैसी शांति है यहाँ,बस एक भगवान् की मूरत नहीं है।लाखों नाम है…

બેન ની વિદાઈ

Sister Poem by Monil Gami

આટલા વર્ષનો ગુજારો,જે કરીયો તારા સંગ,ફૂલ જે તારા નૂર થી હસ્તા,મુરઝાયી જશે એના રંગ। ઉમરો પાર કરી દઈસ તું,પણ હૃદય થી નહી જાયે,નમ થઈ જશે આખો,જ્યારે ડોલી માં બેસી જૈશ તું। નાનકડી ઢીંગલી,હવે પેર્શે લગનનો જોડો,એક ઘર મુકીને, જ્યારે જશે…

પિતા

father and son

પિતા પિતા, આ એક શબ્દ જ્યારે હું સાંભળું છું તો આ માણસ ના બધા ત્યાગ યાદ આવી જાય છે, માતા-પિતા તો આપડા જીવન ના એ પહિયા છે જેના વગર જીવન ની ગાડી આગડ ક્યારે પણ ના વધે. પણ આજે…

મા બાપ ને ભૂલશો નહી।

મા બાપ ને ભૂલશો નહી। by Monil Gami

માર્ગ ભટકો તો યાદ દેવડાવે,અંધારા થી રોશની માં હાથ પકડીને લઇ આવે,આ તો જીવન ના બે પહિયા છે,આવા આ આપણા જન્મદાતા છે। સવાર થી લઈને સાંજ સુધી,આપડો વિચાર કરતા હોય,આપડે જમ્યા કે નઈ, આનીજ ચિંતા કરતા હોય, આવા આ આપડા અન્નદાતા…

એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।

રાધા કૃષ્ણ

જે પ્રેમ ના દેવ છે,જે મારા હૃદય મા વસે છે,જે માધવ એમની માધવી સંગ છે,એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે। જે માખન ખાતા હોય,જે રાધે રાધે પુકારતા હોય,જે કેશવ એમની કેશવી જોડે છે,એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।…

en_USEnglish