Tag gujaratipoem

પેહલો પ્રેમ

First Love By Monil Gami

એ પેહલી વાર હતુંજયારે મારુ હ્ર્દય બહુ જોર થી ધડક્તું હતું,જયારે બધા પોતાના કામ માં વ્યસ્ત હતા.મેં એને જોઈ, એની ચાલ, એની ઢાળ, એની વાત,હું રુકી ગયો, પોતાને ભૂલી ગયો.બધુજ…

બેન ની વિદાઈ

Sister Poem by Monil Gami

આટલા વર્ષનો ગુજારો,જે કરીયો તારા સંગ,ફૂલ જે તારા નૂર થી હસ્તા,મુરઝાયી જશે એના રંગ। ઉમરો પાર કરી દઈસ તું,પણ હૃદય થી નહી જાયે,નમ થઈ જશે આખો,જ્યારે ડોલી માં બેસી જૈશ…

મા બાપ ને ભૂલશો નહી।

મા બાપ ને ભૂલશો નહી। by Monil Gami

માર્ગ ભટકો તો યાદ દેવડાવે,અંધારા થી રોશની માં હાથ પકડીને લઇ આવે,આ તો જીવન ના બે પહિયા છે,આવા આ આપણા જન્મદાતા છે। સવાર થી લઈને સાંજ સુધી,આપડો વિચાર કરતા હોય,આપડે…

en_USEnglish