એ પેહલી વાર હતું
જયારે મારુ હ્ર્દય બહુ જોર થી ધડક્તું હતું,
જયારે બધા પોતાના કામ માં વ્યસ્ત હતા.
મેં એને જોઈ, એની ચાલ, એની ઢાળ, એની વાત,
હું રુકી ગયો, પોતાને ભૂલી ગયો.
બધુજ રુકી ગયું હતું.
પણ ક્યારે એને મારી સામે આવીને ચુટકી વગાયડી,
હું પાછું ત્યાંજ આવી ગયો.
હું એનેજ જોતો રહી ગયો.
એની હસી એક અમૂલ્ય રત્ન જેવી હતી.
જ્યારે મેં એને બીજા કોઈ માટે હસતા જોઈ;
મારુ હ્ર્દય તૂટી ગયું
મારો દિમાગ બંદ થઇ ગયો
મારુ દિલ તૂટી ગયું
મારો પેહલો પ્રેમ હવે આખરી પ્રેમ હતો
હું પાછો રુકી ગયો
અને પોતાને ભૂલી ગયો
પણ આ વખતે
પ્રેમ માં નહિ
દુઃખ માં રુકી ગયો.
– મોનીલ ગામી